જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ સાહિત્ય ની વિવિધ ગતિવિધિઓ ની સંસ્થા છે. જેમાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત અને આગવી હરોળ ના કવિ, સાહિત્યકારો ને પુરસ્કૃત કરવા, કવિઓ સાહિત્યકારો નું સમયાંતરે સન્માન આયોજિત કરવું, આર્થિક રીતે જરૂરિયાત ધરાવનાર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત કવિ / સાહિત્યકારોને પુસ્તક પ્રકાશન સહાય કરવી, દિવ્યાંગ કવિ / સાહિત્યકાર ના પુસ્તકો વિના મુલ્યે પ્રકાશિત કરવા વગેરે જેવી અનેક પ્રવૃત્તિ કરે છે.
આવી સાહિત્યક પ્રવુતિઓ ને વેગ આપવા આપના સહકાર ની અપેક્ષા રાખીયે છે. આપના સહયોગ થી આ પ્રવૃત્તિ ને વધારે સારી અને સફળ બનાવી શકાય તેમ છે. આપ શ્રી ની આર્થિક મદદ ગુજરાતી સાહિત્ય માં પ્રેરણારૂપ બનશે. જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ ના માધ્યમ થી આપ અમારી સાથે સાહિત્ય સેવા માં જોડાશો તથા યથાશક્તિ આર્થિક સહયોગ કરશોજી.
આભાર નોંધ: - આપનું મૂલ્ય અનુદાન ચેક " જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ " ના નામ થી આપશોજી.
Name :
Jayantormi Sahitya Seva Trust
Bank Name :
Axis Bank
A / C No. :
923020055442822
IFSC Code :
UTIB0000451
Cust ID :
956133083
Swift Code :
AXISINBB013
MICR Code :
390211004
Address :
VIP Roda Karelibaug
Vadodara 390018
પ્રેરક : ષષ્ઠપીઠાધીશ્વર પૂ. પા. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી (વડોદરા)
Trustee & Advisory
Harish Shah
Chairman - TrusteeAmbrish Shah
TrusteeRajesh Shah
TrusteeAkshay Shah
Treasurer TrusteeKaushik Parmar "USTAAD"
Legal AdvisorManagement Committee
Dr. Kauresh Vachhrajani
Dinesh Dongre "NAADAN"
Ashwin Chandarana "KAAFIR"
Gunvant Vyas
Minaxiben chandarana
Activities
જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા સ્થાપના દિનથી આજ સુધીની થયેલી પ્રવૃત્તિઓ અને પુરસ્કારો સન્માન વિગેરેની વિગતો..
આગામી સંભવિત કાર્યક્રમો ( ૨૦૨૪/૨૦૨૫ )
આજ સુધીની થયેલી પ્રવૃત્તિઓ
૬/૧૧/૨૦૨૩
કવિ શ્રી સુરેશ પરમાર સૂર. પુરસ્કાર સન્માન 2023 નવા શ્રેષ્ઠ કાવ્ય પુસ્તક માટે પુરસ્કાર ૬/૧૧/૨૦૨૩
કવિ શ્રી ઉમેશ ઉપાધ્યાય પુરસ્કાર સન્માન 2023 નવા શ્રેષ્ઠ કાવ્ય પુસ્તક માટે પુરસ્કાર ૬/૧૧/૨૦૨૩
કવિ શ્રી જૈમિન ઠક્કર પુરસ્કાર સન્માન ( પ્રેમાનંદ સાહેબ સભામાં ઉત્તમ કામગીરી બદલ ) ૬/૧૧/૨૦૨૩
કવયિત્રી શ્રીમતી રીનલ પટેલ સન્માન ,( તેમનાં પુસ્તક વિમોચન સમયે ) ૫/૧૧/૨૦૨૩
૧૧/૧૨/૨૦૨૩
કવિ શ્રી સંજુ વાળા :- વિપો – જયંતોર્મિ સાહિત્ય ગૌરવ પુરસ્કાર
કવિ શ્રી તુષાર શુક્લ :- વિપો – જયંતોર્મિ સાહિત્ય વિશેષ પુરસ્કાર
કવિ શ્રી અંકિત ત્રિવેદી :- વિપો – જયંતોર્મિ સાહિત્ય યુવા ગૌરવ પુરસ્કાર
વિપો અને જયંતોર્મિ સાહિત્ય સેવા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ - ૭
કવિ, શ્રી મનોહર ત્રિવેદી,
કવિ શ્રી દિલીપ જોશી
કવિ લેખક શ્રી નિરંજન યાજ્ઞિક,
કવિ શ્રી રમેશ આચાર્ય,
કવિ શ્રી ગુલામ અબ્બાસ 'નાશાદ'
કવિ શ્રી દિનેશ ડોંગરે
Management coach - શ્રી શૈલેષ ઠાકર
કવિ શ્રી વિવેક મનહર ટેલર ( લયસ્તરો અને ૨૫૦ કવિતા દર્શન)
વિપો- જયંતોર્મિ ઈન્ટરનેશનલ પોએટ્રી કોન્ત્રીબ્યુશન એવોર્ડ
પ્રોસ્પોગ્રાફી એવોર્ડ: -
શ્રી આર. પી. જોશી ( લિજેન્ડ્રી પર્સનાલિટીસ ઓફ આર્ટ સિંગર્સ, એક્ટિંગ એન્ડ ગુજરાતી લિટ્રેચર )
શ્રી શિલ્પી બુરેઠા ( ગુજરાતી રાઇટર્સ એન્ડ પોએટ્સ)
કવિ શ્રી સ્નેહી પરમાર – ઉડતું ભાળ્યું અંધારું
વિપો- જયંતોર્મિ નોંધનીય પુસ્તક પુરસ્કાર
કવયિત્રી મીનાક્ષીબેન ચંદારાણા
વિપો- જયંતોર્મિ અનુવાદિત પુસ્તક પુરસ્કાર
‘દીવાન-એ-ઝેબુન્નીસ્સા‘ ‘મખ્ફી‘ની શાયરીનો અનુવાદ‘
કવિ શ્રી બાબુલાલ ચાવડા,
કવિ શ્રી ડૉ. સ્નેહલ જોશીને કવિતા ક્ષેત્રે એધારું પ્રદાન કરવા બદલ પુરસ્કાર સહ સન્માનિત .
કવિ સંગતના પ્રણેતા શ્રી જીતુભાઇ પંડ્યાનું વિશેષ સન્માન અને
વડોદરામાં કમાટીબાગ ખાતે પુસ્તક પરબ નું વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા આપતા શિલ્પાબેન શેલતનું સન્માન
વડોદરામાં કવિતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોનું સન્માન
કવિ શ્રી અશોક જાની ,
કવિ શ્રી ગિરિરાજ બ્રહ્મભટ્ટ ,
કવિ શ્રી કિશોર બારોટ ,
કવિ શ્રી રાજેશ બ્રહ્મભટ્ટ,
કવિ શ્રી એહમદ હુસેન,
કવયિત્રી શ્રીમતી દિપ્તીબેન વછરાજાણી,
કવિ શ્રી પુરુષોત્તમ મેવાડા,
કવયિત્રી શ્રીમતી કવિતાબેન શાહ
૧૧/૧૨/૨૦૨૩
વિશેષ સન્માન
પરમ આદરણીય શ્રી ભાગ્યેશ જ્હા સાહેબ
ઋષિ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ સાહેબ
કવિ શ્રી ભરત ભટ્ટ પવન
કવિ લેખક શ્રી અશ્વિન ચંદારાણા કાફિર
કવિ શ્રી મધૂસુદન પટેલ મધૂ
૧૯/૧૨/૨૦૨૩
ભાષાવિદ્ ભાષાશાસ્ત્રી ડો બાબુ સુથાર સાહેબનું સન્માન
૨૧/૦૧/૨૦૨૪
વિભાવરીબેન લેલે પુસ્તક વિમોચન પ્રસંગે સન્માન
૧૦/૦૩/૨૦૨૪
કવયિત્રી લેખિકા શ્રીમતી યામિનીબેનનું સન્માન
હવાના પર્યાય ગઝલ સંગ્રહ માટે જૈમિન ઠક્કર ને રોકડ પુરસ્કાર
કવિતા દિવસ પુરસ્કાર
(પુસ્તક પ્રસિદ્ધ થયા વગર પ્રસિદ્ધિ પામનાર કવિ કવયિત્રી પુરસ્કાર સન્માન)
૦૨/૦૫/૨૦૨૪
દીપ્તિ વછરાજાણી
રાકેશ સગર સાગર
રતિલાલ સોલંકી
પેરાલિટ્રેચર પુરસ્કાર અને સન્માન
૦૨/૦૫/૨૦૨૪
વિભાવરીબેન લેલે
વિનોદભાઇ કરકર
હર્ષદભાઇ દવે રાજકોટ ( આગામી કાર્યક્રમમાં એવોર્ડ એનાયત થશે )
દેવલ શાસ્ત્રી
૨૬/૦૫/૨૦૨૪
વિશેષ પત્રકાર મિત્રોનું સન્માન
શ્રી મનીષ જોષી મૌન
શ્રી રાજુ નાગર સલિલ
શ્રી દુર્ગેશ ઉપાધ્યાય
૦૮/૬/૨૦૨૪
અમરેલીના કવિ લેખક શ્રી પ્રણવ પંડ્યાનું સન્માન.