
જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ સાહિત્ય ની વિવિધ ગતિવિધિઓ ની સંસ્થા છે. જેમાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત અને આગવી હરોળ ના કવિ, સાહિત્યકારો ને પુરસ્કૃત કરવા, કવિઓ સાહિત્યકારો નું સમયાંતરે સન્માન આયોજિત કરવું, આર્થિક રીતે જરૂરિયાત ધરાવનાર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત કવિ / સાહિત્યકારોને પુસ્તક પ્રકાશન સહાય કરવી, દિવ્યાંગ કવિ / સાહિત્યકાર ના પુસ્તકો વિના મુલ્યે પ્રકાશિત કરવા વગેરે જેવી અનેક પ્રવૃત્તિ કરે છે.
આવી સાહિત્યક પ્રવુતિઓ ને વેગ આપવા આપના સહકાર ની અપેક્ષા રાખીયે છે. આપના સહયોગ થી આ પ્રવૃત્તિ ને વધારે સારી અને સફળ બનાવી શકાય તેમ છે. આપ શ્રી ની આર્થિક મદદ ગુજરાતી સાહિત્ય માં પ્રેરણારૂપ બનશે. જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ ના માધ્યમ થી આપ અમારી સાથે સાહિત્ય સેવા માં જોડાશો તથા યથાશક્તિ આર્થિક સહયોગ કરશોજી.
આભાર નોંધ: - આપનું મૂલ્ય અનુદાન ચેક " જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ " ના નામ થી આપશોજી.
Name :
Jayantormi Sahitya Seva Trust
Bank Name :
Axis Bank
A / C No. :
923020055442822
IFSC Code :
UTIB0000451
Cust ID :
956133083
Swift Code :
AXISINBB013
MICR Code :
390211004
Address :
VIP Roda Karelibaug
Vadodara 390018

પ્રેરક : ષષ્ઠપીઠાધીશ્વર પૂ. પા. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી (વડોદરા)
Trustee & Advisory

Harish Shah
Chairman - TrusteeAmbrish Shah
TrusteeRajesh Shah
Trustee
Akshay Shah
Treasurer TrusteeKaushik Parmar "USTAAD"
Legal AdvisorManagement Committee

Dr. Kauresh Vachhrajani
Dinesh Dongre "NAADAN"

Ankit Mehta
Dr.Gunvant Vyas

Dr. Dinaben Shah
Activities
Jayantormi Activities 25’26
MOST PUBLIC PROGRAMS, HONOURS, AND AWARDS ON GUJARATI LITERATURE IN SHORT TIME Philanthropy & Social WRI-Admin
May 8, 2026
MOST PUBLIC PROGRAMS, HONOURS, AND AWARDS ON GUJARATI LITERATURE IN SHORT TIME Jayantormi Sahitya Seva Trust, a family-run non-profit organization registered with the State and Central Government and inspired by PP Dwarkeshlalji Maharaj, has made a remarkable contribution toward the promotion of Gujarati literature. Within a short span of 30 months (2023–2026), the Trust successfully organized 50 free public literary programs for literature enthusiasts, during which 123 distinguished poets and litterateurs were publicly honored, and more than 64 eminent personalities were presented with cash awards for their outstanding contribution to Gujarati literature. This exceptional initiative of promoting Gujarati literature and recognizing eminent literary personalities within such a short duration set a New World Record, officially confirmed by World Records India on 8 May 2026.
This is Important link - Source: World Records India https://share.google/WzNzjrnnLNw6Qg6D4
જયંતોર્મિ સાહિત્ય સૈવા ટ્રસ્ટ દ્વારા આયોર્જિત અત્યાર સુધીના તમામ કાર્યક્રમોનું લિસ્ટ
૧) ટ્રસ્ટપ્રારંભ સમારોહ – 06 નવેમ્બર 2023
૨) ડિજિટલ મુશાયરો ભાગ એક – 19 નવેમ્બર 2023 (કુલ ૧૧ કવિ)
૩) ડિજિટલ મુશાયરો ભાગ બે – 19 નવેમ્બર 2023 (કુલ ૧૧ કવિ)
૪) ષષ્ઠપીઠ સાહિત્ય પર્વ – એક સાથે આઠ પુસ્તકોનું વિમોચન – 11 ડિસેમ્બર 2023
૫) જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ કમિટી સ્વયંસેવકોનો અભિવાદન સમારોહ – 16 ડિસેમ્બર 2023
૬) પ્રેમાનંદ સાહિત્ય સભા સાથે સંયુક્ત આયોજન – કવિ સંમેલન સમારોહ – 19 જાન્યુઆરી 2024
૭) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમારોહ – 8 માર્ચ 2024
૮) પેરાલીટ્રેચર પુરસ્કાર સમારોહ – 2 મે 2024
૯) વેબસાઈટ લોન્ચ સમારોહ – 15 મે 2024
૧૦) પ્રણવ પંડ્યા સન્માન સમારોહ – ધારા ફિલ્મ સ્ટુડિયો – 19 જૂન 2024
૧૧) સાહિત્ય પરિસંવાદ – કવિતા, નવલકથા, નવલિકા અને નાટક વિષે પરિસંવાદ – 26 મે 2024
૧૨) નાશાદ અમૃત મહોત્સવ – 19 જુલાઈ 2024
૧૩) ગીત અને ગઝલનો તુલનાત્મક અભ્યાસ અને તેની રજૂઆત – 6 ઓક્ટોબર 2024
૧૪) હાસ્ય કવિ સંમેલન – વાયડા વણિક જ્ઞાતિ માટે – 27 સપ્ટેમ્બર 2025
૧૫) રીડિંગ "રઈશ મનીઆર – બીટવીન ધ લાઈન્સ" – ગોષ્ઠિ અને પુસ્તક વિમોચન – 14 ડિસેમ્બર 2024
૧૬) ગુજરાત સાહિત્ય અકાદમીના સંયોજનમાં કવિ સંમેલન – 01 જાન્યુઆરી 2025
૧૭) લાયન્સ ક્લબ ઓફ બરોડાના ઉપક્રમે જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત કવિ સંમેલન – 04 જાન્યુઆરી 2025
૧૮) ક્લબ 60 માટે જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા હાસ્ય કવિ સંમેલન – 21 જાન્યુઆરી 2025
૧૯) કવિ કલાપી મહોત્સવ – 150મી જન્મજયંતીની ઉજવણી, નૃત્ય, ગાન અને કથા – 26 જાન્યુઆરી 2025
૨૦) ક્લબ 60 માટે જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા "જીવનનું સત્ય – વૃદ્ધાવસ્થા" વિષય પર વક્તવ્ય (ભાગ ૧) – 19 ફેબ્રુઆરી 2025
૨૧) માતૃભાષા દિવસની ઉજવણી – "મારી ભાષા મારું ગૌરવ" વિષય પર બે વક્તવ્ય – ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી – 21 ફેબ્રુઆરી 2025
૨૨) લાયન્સ ક્લબ ઓફ બરોડાના ઉપક્રમે જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત કવિ સંમેલન – 27 ફેબ્રુઆરી 2025
૨૩) ક્લબ 60 માટે જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા "જીવનનું સત્ય – વૃદ્ધાવસ્થા" વિષય પર વક્તવ્ય (ભાગ ૨) – 19 માર્ચ 2025
૨૪) વિશ્વ કવિતા દિવસ નિમિત્તે 16 કવિઓનું કવિ સંમેલન – 23 માર્ચ 2025
૨૫) સાયબર ક્રાઇમ પ્રોટેક્શન સંસ્થા સાથે સંયોજનમાં ઉર્દૂ-ગુજરાતી મુશાયરો – 05 એપ્રિલ 2025
૨૬) વડોદરાના 16 કવિઓના સંયુક્ત કવિતા સંગ્રહનું વિમોચન – 13 એપ્રિલ 2025
૨૭) "દૂરના દ્રશ્યો" – હરીશ શાહના બારમા પુસ્તકનું વિમોચન અને કવિ સંમેલન – 13 એપ્રિલ 2025
૨૮) રજત જયંતિ અભિવાદન સમારોહ – 24 મે 2025
૨૯) દીપાલી ફાઉન્ડેશન સાથે કવિ સંમેલન – 19 જુલાઈ 2025
૩૦) "મોરપીંછની મોસમ વરસે" – આણંદ આર્ટ્સ કોલેજ – 18 ઓગસ્ટ 2025
૩૧) ગીત કવિ સંમેલન – 23 ઓગસ્ટ 2025
૩૨) સાહિત્ય કલરવ – મણકો ૧ – શકીલ કાદરી દ્વારા વક્તવ્ય – 07 સપ્ટેમ્બર 2025
૩૩) સાહિત્ય કલરવ – મણકો ૨ – દુર્ગેશ ઉપાધ્યાય દ્વારા વક્તવ્ય – 04 ઓક્ટોબર 2025
૩૪) "સૌ મહેફિલમાં મશગુલ થશે" – અમદાવાદ – 11 ઓક્ટોબર 2025
૩૫) સાહિત્ય કલરવ – મણકો ૩ – રાજેશ દાણી દ્વારા વક્તવ્ય – 15 નવેમ્બર 2025
૩૬) ગઝલ પ્રતિસ્પર્ધા ફાઇનલ – 23 નવેમ્બર 2025
૩૭) સાહિત્ય કલરવ – મણકો ૪ – પરેશ શાહ દ્વારા વક્તવ્ય – 06 ડિસેમ્બર 2025
૩૮) કવિ સંમેલન – સહયોગી: P.C. Snehal Group – 13 ડિસેમ્બર 2025
૩૯) "શબ્દો બને અતિથિ" – ભાગ ૧ – કવિ સંમેલન – 03 જાન્યુઆરી 2026
૪૦) સાહિત્ય કલરવ – મણકો ૫ – "મહાકાવ્યમાં માતૃ વંદના" વિષય પર વક્તવ્ય – 10 જાન્યુઆરી 2026
૪૧) "શબ્દો બને અતિથિ" – ભાગ ૨ – 26 જાન્યુઆરી 2026
૪૨) સાહિત્ય કલરવ – મણકો ૬ – "લગ્નગીતોમાં ફટાણાં" – ઝલક પટેલ – 01 ફેબ્રુઆરી 2026
૪૩) ઇન્ટર્નલ ટેલેન્ટ – 19 ફેબ્રુઆરી 2026
૪૪) મહિલા દિન નિમિત્તે લેડીઝ કવિ સંમેલન – સાહિત્ય કલરવ મણકો ૭ – 04 માર્ચ 2026
૪૫) વિહંગ મહેતા સાથે એક સાંજ – 24 માર્ચ 2026
૪૬) સાગર મહારાજના પુસ્તકનું વિમોચન – અંકિત ત્રિવેદી, સંજુ વાળા વગેરેની ઉપસ્થિતિમાં – 08 માર્ચ 2026
૪૭) માતૃભાષા મહોત્સવ – ગુજરાત સાહિત્ય અકાદમી સાથે – 16 ફેબ્રુઆરી 2026 અને પ્રેમાનંદ સાહિત્ય સભાના સંયોજનમાં વિશ્વ કવિતા દિવસ નિમિત્તે કવિ સંમેલન તથા દિનેશ ડોંગરેની રજૂઆત – 21 માર્ચ 2026
૪૮) સાહિત્ય કલરવ – મણકો ૮ – ભરત ભટ્ટ 'પવન' સાથે એક સાંજ – 05 એપ્રિલ 2026
૪૯) કવિ સંમેલન – ખંભાત – 19 એપ્રિલ 2026
૫૦) ષષ્ઠપીઠ સાહિત્યપર્વ – ૨ – 03 મે 2026
૫૧) "શબ્દોની ખેતી ને અર્થના ઉતારા" – શ્રી ડૉ. ગુણવંત વ્યાસનું વક્તવ્ય
જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા સ્થાપના દિનથી આજ સુધીની થયેલી પ્રવૃત્તિઓ અને પુરસ્કારો સન્માન વિગેરેની વિગતો..
આગામી સંભવિત કાર્યક્રમો ( ૨૦૨૪/૨૦૨૫ )
આજ સુધીની થયેલી પ્રવૃત્તિઓ
૬/૧૧/૨૦૨૩
કવિ શ્રી સુરેશ પરમાર સૂર. પુરસ્કાર સન્માન 2023 નવા શ્રેષ્ઠ કાવ્ય પુસ્તક માટે પુરસ્કાર ૬/૧૧/૨૦૨૩
કવિ શ્રી ઉમેશ ઉપાધ્યાય પુરસ્કાર સન્માન 2023 નવા શ્રેષ્ઠ કાવ્ય પુસ્તક માટે પુરસ્કાર ૬/૧૧/૨૦૨૩
કવિ શ્રી જૈમિન ઠક્કર પુરસ્કાર સન્માન ( પ્રેમાનંદ સાહેબ સભામાં ઉત્તમ કામગીરી બદલ ) ૬/૧૧/૨૦૨૩
કવયિત્રી શ્રીમતી રીનલ પટેલ સન્માન ,( તેમનાં પુસ્તક વિમોચન સમયે ) ૫/૧૧/૨૦૨૩
૧૧/૧૨/૨૦૨૩
કવિ શ્રી સંજુ વાળા :- વિપો – જયંતોર્મિ સાહિત્ય ગૌરવ પુરસ્કાર
કવિ શ્રી તુષાર શુક્લ :- વિપો – જયંતોર્મિ સાહિત્ય વિશેષ પુરસ્કાર
કવિ શ્રી અંકિત ત્રિવેદી :- વિપો – જયંતોર્મિ સાહિત્ય યુવા ગૌરવ પુરસ્કાર
વિપો અને જયંતોર્મિ સાહિત્ય સેવા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ - ૭
કવિ, શ્રી મનોહર ત્રિવેદી,
કવિ શ્રી દિલીપ જોશી
કવિ લેખક શ્રી નિરંજન યાજ્ઞિક,
કવિ શ્રી રમેશ આચાર્ય,
કવિ શ્રી ગુલામ અબ્બાસ 'નાશાદ'
કવિ શ્રી દિનેશ ડોંગરે
Management coach - શ્રી શૈલેષ ઠાકર
કવિ શ્રી વિવેક મનહર ટેલર ( લયસ્તરો અને ૨૫૦ કવિતા દર્શન)
વિપો- જયંતોર્મિ ઈન્ટરનેશનલ પોએટ્રી કોન્ત્રીબ્યુશન એવોર્ડ
પ્રોસ્પોગ્રાફી એવોર્ડ: -
શ્રી આર. પી. જોશી ( લિજેન્ડ્રી પર્સનાલિટીસ ઓફ આર્ટ સિંગર્સ, એક્ટિંગ એન્ડ ગુજરાતી લિટ્રેચર )
શ્રી શિલ્પી બુરેઠા ( ગુજરાતી રાઇટર્સ એન્ડ પોએટ્સ)
કવિ શ્રી સ્નેહી પરમાર – ઉડતું ભાળ્યું અંધારું
વિપો- જયંતોર્મિ નોંધનીય પુસ્તક પુરસ્કાર
કવયિત્રી મીનાક્ષીબેન ચંદારાણા
વિપો- જયંતોર્મિ અનુવાદિત પુસ્તક પુરસ્કાર
‘દીવાન-એ-ઝેબુન્નીસ્સા‘ ‘મખ્ફી‘ની શાયરીનો અનુવાદ‘
કવિ શ્રી બાબુલાલ ચાવડા,
કવિ શ્રી ડૉ. સ્નેહલ જોશીને કવિતા ક્ષેત્રે એધારું પ્રદાન કરવા બદલ પુરસ્કાર સહ સન્માનિત .
કવિ સંગતના પ્રણેતા શ્રી જીતુભાઇ પંડ્યાનું વિશેષ સન્માન અને
વડોદરામાં કમાટીબાગ ખાતે પુસ્તક પરબ નું વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા આપતા શિલ્પાબેન શેલતનું સન્માન
વડોદરામાં કવિતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોનું સન્માન
કવિ શ્રી અશોક જાની ,
કવિ શ્રી ગિરિરાજ બ્રહ્મભટ્ટ ,
કવિ શ્રી કિશોર બારોટ ,
કવિ શ્રી રાજેશ બ્રહ્મભટ્ટ,
કવિ શ્રી એહમદ હુસેન,
કવયિત્રી શ્રીમતી દિપ્તીબેન વછરાજાણી,
કવિ શ્રી પુરુષોત્તમ મેવાડા,
કવયિત્રી શ્રીમતી કવિતાબેન શાહ
૧૧/૧૨/૨૦૨૩
વિશેષ સન્માન
પરમ આદરણીય શ્રી ભાગ્યેશ જ્હા સાહેબ
ઋષિ કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ સાહેબ
કવિ શ્રી ભરત ભટ્ટ પવન
કવિ લેખક શ્રી અશ્વિન ચંદારાણા કાફિર
કવિ શ્રી મધૂસુદન પટેલ મધૂ
૧૯/૧૨/૨૦૨૩
ભાષાવિદ્ ભાષાશાસ્ત્રી ડો બાબુ સુથાર સાહેબનું સન્માન
૨૧/૦૧/૨૦૨૪
વિભાવરીબેન લેલે પુસ્તક વિમોચન પ્રસંગે સન્માન
૧૦/૦૩/૨૦૨૪
કવયિત્રી લેખિકા શ્રીમતી યામિનીબેનનું સન્માન
હવાના પર્યાય ગઝલ સંગ્રહ માટે જૈમિન ઠક્કર ને રોકડ પુરસ્કાર
કવિતા દિવસ પુરસ્કાર
(પુસ્તક પ્રસિદ્ધ થયા વગર પ્રસિદ્ધિ પામનાર કવિ કવયિત્રી પુરસ્કાર સન્માન)
૦૨/૦૫/૨૦૨૪
દીપ્તિ વછરાજાણી
રાકેશ સગર સાગર
રતિલાલ સોલંકી
પેરાલિટ્રેચર પુરસ્કાર અને સન્માન
૦૨/૦૫/૨૦૨૪
વિભાવરીબેન લેલે
વિનોદભાઇ કરકર
હર્ષદભાઇ દવે રાજકોટ ( આગામી કાર્યક્રમમાં એવોર્ડ એનાયત થશે )
દેવલ શાસ્ત્રી
૨૬/૦૫/૨૦૨૪
વિશેષ પત્રકાર મિત્રોનું સન્માન
શ્રી મનીષ જોષી મૌન
શ્રી રાજુ નાગર સલિલ
શ્રી દુર્ગેશ ઉપાધ્યાય
૦૮/૬/૨૦૨૪
અમરેલીના કવિ લેખક શ્રી પ્રણવ પંડ્યાનું સન્માન.
૬ નવેમ્બર 2023, ટ્રસ્ટના પ્રારંભથી અત્યાર સુધી થયેલા કાર્યક્રમની સૂચિ
જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત અત્યાર સુધીના તમામ કાર્યક્રમોનું લિસ્ટ














